Wall

skbsst's picture
skbsst
જન સેવા 🌞તેજ પ્રભુ સેવા
શ્રી કરછી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ,મુંબઇ નિર્મિત
"નેરૂલ ભાનુશાલી સમાજ વાડી"
ભૂમિ પૂજન સમારોહ
શ્રી  નવી મુંબઇ ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટ સહયોગથી 
 શ્રી નેરુલ ભાનુશાલી સમાજ વાડી ભૂમિપૂજન તા. ૨૯.૧૦.૨૦૧૭ને રવિવાર ના રોજ યોજવામાં આવેલ છે. ભાનુશાલી જ્ઞાતીના ઈતિહાસ માં એક સોનેરી પ્રકરણ ઉમેરાશે.  નવા જમાનાની, નવી મુંબઇ માં નવી ભાનુશાલી વાડી, નવો ઉમંગ,  નવો ઉત્સાહ, અપ્રતિમ જ્ઞાતીપ્રેમ જોવા મળશે. આ સમારોહમાં સહભાગી થવા ગામોના મહાજન મંડળો અને સ્થાનિક મંડળોના પદાધીકારીઓ ને, દિલેર દાતાર પરીવારો ને, સન્નિષ્ઠ કાર્યકરોને, જ્ઞાતિપ્રેમી જ્ઞાતિજનોને સહદય આમંત્રણ આપતાં હર્ષ અને પ્રેમની લાગણી અનુભવિયે છે. 
 
સમય: સવારે 10.15 વાગે,
શુભ સ્થળ: પ્લોટ નંબર 4,  સેકટર 19 A, રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં, નેરુલ, નવી મુંબઇ.
આમંત્રિત: શ્રી કરછી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ મુંબઇ અને શ્રી નવી મુંબઇ ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટ
skbsst's picture
skbsst
સેવાસમાજ  ધંધાના વિકાશમાટે, સેવા સમાજ યોગ્ય નોકરી માટે, સેવા સમાજ મેન પાવર માટે, સેવા સમાજ રીયલ એસ્ટેટ માટે. 🙏🏼 જન સેવા તેજ પ્રભુસેવા🙏🏼  સુજ્ઞ જ્ઞાતિજનો,  તમે  સેવાસમાજ નો https://play.google.com/store/apps/details?id=com.atulsia.hariom.  આ એપ ખોલો . આ એપમાં classified tab  માં જાઓ.  અહીંયા નોકરી જોઈએ છે, મેન પાવર જોઇએ છે, ભાડે આપવું છે, લેવું છે, રીયલ એસ્ટેટની અને અન્ય  જાહેરાતો વિનામુલ્યે ઉપલબ્ધ છે.  આ એપનો ઉપયોગ વધશે તેટલા આપણે એકબીજાને વધુ ઉપયોગી થઈ શકીશું.
શ્રી કરછી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ મુંબઇ
admin's picture
admin

Hariom Everyone!!

Seva Samaj app version 2.5 is live on Playstore. Below are some of the exciting features:

1. New Classifieds feature (its like OLX for Bhanushali only) where you can post your inquiries that includes categories like Jobs, Real Estate, Electronics etc.

2. Improvements in Prarthana Sabha UI

3. Added number of views count on wall posts

4. Upgraded security by compulsory OTP verification for new installation on new device

5. Now you can directly save contact from Bhanu Sampark

To download/update the app, click on the link below:

Seva Samaj App Google Playstore Link

Shri Kutchi Bhanushali Seva Samaj Trust Mumbai 🌹

admin's picture
admin

BhanuSamaj July 2017 is available on Seva Samaj App. Go to Books Section under Media. 

skbsst's picture
skbsst
શું તમે વેપારી (વાણિજ્ય / છૂટક વિક્રેતા), નિર્માતા, વર્ક્સ
 કોન્ટ્રાક્ટર, જોબ વર્કર,રિયલ એસ્ટેટ ડેવલપર, બ્રોકર, ટ્રાન્સપોર્ટર, હોટેલિયર અથવા અન્ય કોઈ વ્યવસાય ધરાવો છો અને
 
*જી.એસ.ટી.  બાબતે કોઈ પ્રશ્ર્ન છે ?*
 
તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી.............
 
તમારી ક્વેરી / પ્રશ્નો ઇમેઇલ કરો
 
 
અથવા તમારી ક્વેરી રજીસ્ટર કરો
 
 
*તમારી ક્વેરી ઇમેઇલ કરવા અથવા રજીસ્ટર કરવાની છેલ્લી તારીખ, 20 જુલાઈ 2017, છે*
 
અને તમારા પ્રશ્નો ના જવાબ આપણા ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સન પેનલ દ્વારા વ્યક્તિગત બેઠક મા મળશે.
---------------------------------------------------------------------------
23 જુલાઈ 2017 ના રોજ | 10:00 AM થી 1:00 PM, હાઇ ટી અને નેટવર્કિંગ 9:30 AM થી 10:00 AM |
મહારાષ્ટ્ર સેવા સંઘ હૉલ, પ્રથમ માળ, જે. એન. માર્ગ, અપના બજાર ની ઉપર, મુલુંડ – વેસ્ટ
-------------------------------------------------------------------------
નોંધ: અગ્રતા પહેલા મેઇલ કરેલા ક્વેરીને આપવામાં આવશે અને જો સમય આપવામાં આવશે તો અમે આપેલ સમયની અંદર વધારાના ક્વેરીને કવર કરીશું.
skbsst's picture
skbsst
🌺🕉આપણા માટે, આપણા ધ્વારા, આપણું પોતાનું GST Seminar🌺🕉Shree Kutchhi Bhanushali Seva Samaj Trust, Mumbai
 
Inspired
 
Bhanushali Chartered Accountants Forum (BCAF) and *Bhanushali Chamber of Commerce (BCOC)*
 
Present seminar on Goods & Service Tax (GST)
 
By Bhanushali speakers for Bhanushali Businessmen, CFO's, Accountants, Professionals, Tax Consultant, Broker and Students
 
On Sunday, 18th June, 2017 from 9.30 am to 1.0 pm (9.00 am to 9.30 am high tea and networking)
 
At 4th floor, Bhuriben Hall, Cama Lane ,Ghatkopar - West
skbsst's picture
skbsst

Seva Samaj Update

skbsst's picture
skbsst
વીરપસલી મહોત્સવ  ૨૦૧૭
 
વિરપસલી કાર્યકર્તા,
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વિરપસલી મહોત્સવ ૨૦૧૭ સંવત ૨૦૭૩ ને શ્રાવણ સુદ ૭ ને રવિવાર તા. ૩૦.૦૭.૨૦૧૭ ના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. જેની નોંધ લેવા વિનંતી. 
 
દરેક વિરપસલી એરિયા ના કાર્યકર્તાઓને નમ્ર અપીલ છે કે આપના સાથે વિરપસલી કાર્યમાટે આવતા કાર્યકર્તા ની નોંધણી (નવેસરથી) ભાનુશાલી વાડી કાર્યાલય માં કરાવશો જેથી વિરપસલી 2017 માટે બનતી બુક નું કાર્ય પૂર્ણ થઇ સકે.
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
skbsst's picture
skbsst
છેલ્લા ૨ દિવસ REGISTRATION માટે...
 
૧૨ માં ધોરણમા ઉત્તીર્ણ થયેલા દરેક વિદ્યાર્થી તથા પરિવારને ખુબ ખુબ અભિનંદન. 
 
પણ ૧૨ માં પછી શું????
 
આ પ્રશ્ન ઉકેલવા જરૂર જોડાઓ શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા આયોજીત કરિયર ગાઈડન્સ સેમિનારમાં. સાથેજ આપણા જ્ઞાતિના વિવિધ ક્ષેત્રે ખ્યાતનામ હિરલાઓને મળવાનો અનેરો અવસર.
 
રજીસ્ટર કરો www.bhanushalisamaj.in અથવા સંપર્ક કરો ૦૨૨૨૧૦૨૬૨૦૩/૮૩૬૯૭૭૪૪૮૮
 
કાર્યક્રમ : ૩ અને ૪ જૂન ૨૦૧૭
સ્થળ : ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ
skbsst's picture
skbsst
વીરપસલી મહોત્સવ  ૨૦૧૭
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વિરપસલી મહોત્સવ ૨૦૧૭ સંવત ૨૦૭૩ ને શ્રાવણ સુદ ૭ ને રવિવાર તા. ૩૦.૦૭.૨૦૧૭ ના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. જેની નોંધ લેવા વિનંતી.
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ

Pages