Wall

skbsst's picture
skbsst
હરિ ૐ
જય ઓધવરામ
હું તમારી દિકરી
【નેહા ભાનુશાલી】
આજે મને ફરી વોટીંગ કરવાનું છે
આજે 10 વાગે વોટિંગ લાઈન ચાલુ થશે અને કાલ સવાર ના 9 વાગે બંધ થશે
મને વોટ કરવા
【SMS】
Typ NBH send 57575
【CALL】
07328979703
【GOOGLE】
Type THE VOICE INDIA VOTE  નેહા ભાનુશાલી પર ક્લિક કરો
 
કોઈ એક વ્યક્તિ મને 3 વખત વોટ કરી શકે છે
1 sms
2 call
3 google
 
અને આજે
મારો પોગ્રામ જોવાનું ભૂલતા નાઈ
&TV
The voice india 
રાત્રે 9 થી 10
 
અને મને વોટ કરવા નું ભૂલતા નઈ
skbsst's picture
skbsst

Seva Samaj Update

admin's picture
admin

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજીત

"સિનિયર સિટીઝન ફોરમ"

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વડીલો માટે *"સિનિયર સિટીઝન ફોરમ"* ની રચના કરવામાં આવી છે. જેનું આજે વિધિવત ઉદ્ઘાટન થયેલ છે. જેમાં બહોળી સંખ્યા માં વડીલોએ હાજરી થી ભાનુશાલી વાડીનું પટાંગણ  દીપાવેલ છે. 

શ્રી કૌશિક કોઠારી દ્વારા જુના ગીતોની રમઝટ ચાલુ થયેલ છે.

🎷🎷🎷🎷🎷🎷🎷🎷🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼

skbsst's picture
skbsst

Seva Samaj Update

skbsst's picture
skbsst
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજીત
"સિનિયર સિટીઝન ફોરમ"
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વડીલો માટે "સિનિયર સિટીઝન ફોરમ" ની રચના કરવામાં આવી છે. જેમાં માહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે ૪.૩૦ વાગે ભાનુશાલી વાડી ખાતે વડીલો માટે મનોરંજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે.
 
 પ્રથમ કાર્યક્રમ તા.૧૧.૦૨.૨૦૧૭ ના સાંજે ૪.૩૦ કલાકે ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે રાખેલ છે.
 
કાર્યક્રમ ની રૂપ રેખા
સાંજે ૪.૩૦ કલાકે દીપ પ્રાગટ્ય
સાંજે ૫.૦૦ કલાકે થી શ્રી કૌશિક કોઠારી દ્વારા જુના ગીતોની રમઝટ રજુ કરશે.
 
આ કાર્યક્રમ માણવા વડીલોએ બહોળી સંખ્યા માં હાજરી આપવા વિનંતી.
skbsst's picture
skbsst

Jai Odhavram! Jai Hinglaj!

 

Bhanushali Budget/GST Seminar (5/2/2017)

 

Shree Kutchhi Bhanushali Seva Samaj Trust (SKBSST) inspired Bhanushali Chamber of Commerce (BCOC) and Bhanushali Chartered Accountants Forum (BCAF) has organised a first ever free seminar to discuss impact & potential investment ideas from Budget 2017 (Direct/Indirect Tax) and Overview of Goods & Service Tax (GST) by our own Bhanushali speakers.

 

Open to all Bhanushali Individuals, Businessmen, Traders, Professionals, Salaried employees and Students to participate in the seminar.

 

Date: 5th Feb, 2017 (Sunday)

Time: 10 AM to 1 PM (High Tea/snacks: 9.30 AM  to 10 AM)

Venue: Bhanushali Wadi, Ghatkopar (E), Tilak Marg.

skbsst's picture
skbsst

 ભાનુશાલી બજેટ/ જીએસટી સેમીનાર (૫/૨/૨૦૧૭ - રવિવાર),

 

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ (SKBSST) પ્રેરિત ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ (BCOC) અને ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફોરમ (BCAF) એ બજેટ ૨૦૧૭ (ડાયરેક્ટ/પરોક્ષ ટેક્સ) ની અસર તથા એમાંથી સંભવિત રોકાણ ની તકો/ટેક્સ આયોજન, અને ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી/GST) ની ચર્ચા માટે સૌપ્રથમ પરિસંવાદ, આપણા બધા ભાનુશાલી ભાઈ, બેહનો, વેપારીઓ, ટ્રેડર્સ, વ્યાવસાયિકો, પગારધારીઓ અને વિદ્યાર્થીઓ માટે યોજેલ છે. આ અનન્ય તક નૉ લાભ લેવા પધારજો.

 

તારીખ: ૫/૨/૨૦૧૭ (રવિવાર), સમય: સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ સુધી (હાઇ ટી: સવારે ૯.૩૦ - ૧૦.૦૦) 

 

સ્થળ: ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઇ), તિલક માર્ગ

skbsst's picture
skbsst
બજેટ/ જીએસટી સેમીનાર
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ (SKBSST) પ્રેરિત ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ (BCOC) અને ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફોરમ (BCAF) એ બજેટ ૨૦૧૭ (ડાયરેક્ટ/પરોક્ષ ટેક્સ) ની અસર તથા એમાંથી સંભવિત રોકાણ તકો, અને ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી/GST) ની ચર્ચા માટે સૌપ્રથમ પરિસંવાદ, આપણા બધા ભાનુશાલી ભાઈ, બેહનો, વેપારીઓ,ટ્રેડર્સ,વ્યાવસાયિકો,પગારધારીઓ અને વિદ્યાર્થીઓ માટે યોજેલ છે. આ અનન્ય તક નૉ લાભ લેવા પધારજો
તારીખ: ૫/૨/૨૦૧૭ (રવિવાર), સમય: સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ સુધી (હાઇ ટી: સવારે ૯.3૦ - ૧૦.૦૦) 
સ્થળ: ભાનુશાલી વાડી, તિલક માર્ગ, ઘાટકોપર (ઇ),
skbsst's picture
skbsst
Jai Odhavram!! Jai Hinglaj!!
 
Budget Seminar for Bhanushalis!
 
Shree Kutchi Bhanushali Seva Samaj Trust's (SKBSST's) - Bhanushali Chamber of Commerce (BCOC) and Bhanushali Chartered Accountants Forum (BCAF) has organised a seminar to discuss impact (Direct/Indirect tax) & potential investment ideas from India Budget 2017 and overview of Goods & Service Tax (GST). The seminar will have eminent Bhanushali speakers (BCAF members) presenting on budget/GST impact, followed by Q & A exclusively for Bhanushali audience. This seminar will be useful for all the Bhanushalis -  Individuals (Men/Women), Businessmen, Traders, Professionals & Students to understand the impact of budget & GST on their tax,  business, investments & savings.
Date: 5/2/2017 (Sunday), Time: 10.00 AM to 12.30 PM (High Tea: 09:30am to 10.00am); Venue: Bhanushali Wadi, Ghatkopar (E). No registration required & no fees!! So please come & join the knowledge initiative!!!
skbsst's picture
skbsst
સેવા સમાજનું જ્ઞાતિ ઉત્કર્ષ માં એક પગલું
 
ભાનુશાલી જ્ઞાતિ ના શિરોમણી પ્રાતઃ સ્મરણીય ગુરુવર્ય શ્રી ઓધવરામજી મહારાજે ભાનુશાલી જ્ઞાતિજનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ખુબ આગળ વધે એવા સ્વપ્ન જોયા હતા અને ગુરૂ મહારાજે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ના પાયાની રચના કરી. મહારાજશ્રીએ ચીંધેલ માર્ગ ઉપર આગળ વધતા આપણા પૂર્વજોએ માંડવી, નલીયા, ભુજ તેમજ જામનગર ખાતે વિદ્યાર્થી ગૃહ તેમજ કન્યા છાત્રાલયનું નિર્માણ કર્યું અને આ વ્યવસ્થા નો લાભ આપણા જ્ઞાતિ ભાઈઓએ લીધો અને તેઓ આજે ખુબ ઉચ્ચ પદે પહોંચ્યા છે. 
સમયાંતરે સેવા સમાજે વલ્લભ વિદ્યા નગર ખાતે હોસ્ટેલનું નિર્માણ કર્યું તેમજ પૂના ખાતે ઉચ્ચ શિક્ષણ લેવા મંગતા આપણા બાળકો માટે આધુનિક હોસ્ટેલ સંકુલ નું નિર્માણ કર્યું. અને "मुलगी शिकली, प्रगती झाली" ના મંત્ર ને મનમાં રાખી વર્તમાન કમિટીએ કચ્છ ખાતે ભુજ માં આપણી દીકરીઓ માટે *અત્યઆધુનિક કન્યા છાત્રાલય* નું નિર્માણ કર્યું. જેમાં આપણી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના માત પિતા અને સમાજનું નામ રોશન કરશે અને પોતાના પરિવારને મદદરૂપ થશે.
આ *અત્યઆધુનિક સંકુલ* નું લોકાર્પણ વિધિ તા. ૨૯.૦૪.૨૦૧૭ ના રોજ રાખેલ છે. જ્ઞાતિના દરેક ભાઈઓ અને બહેનોને આ લોકાર્પણ વિધિમાં વધારે માં વધારે સંખ્યા માં પધારવા સહર્ષ નિમંત્રણ છે. 🙏🙏
 
નિમંત્રક: શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
 
ખાસ નોંધ: આ વિધિ માં ભાગ લેવા જલ્દી થી જલ્દી ટિકિટ કઢાવી લેવા વિનંતી.

Pages