skbsst » Wall: <div><strong>શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મ…

skbsst's picture
skbsst » Wall
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજીત
"સિનિયર સિટીઝન ફોરમ"
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વડીલો માટે "સિનિયર સિટીઝન ફોરમ" ની રચના કરવામાં આવી છે. જેમાં માહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે ૪.૩૦ વાગે ભાનુશાલી વાડી ખાતે વડીલો માટે મનોરંજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે.
 
 પ્રથમ કાર્યક્રમ તા.૧૧.૦૨.૨૦૧૭ ના સાંજે ૪.૩૦ કલાકે ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે રાખેલ છે.
 
કાર્યક્રમ ની રૂપ રેખા
સાંજે ૪.૩૦ કલાકે દીપ પ્રાગટ્ય
સાંજે ૫.૦૦ કલાકે થી શ્રી કૌશિક કોઠારી દ્વારા જુના ગીતોની રમઝટ રજુ કરશે.
 
આ કાર્યક્રમ માણવા વડીલોએ બહોળી સંખ્યા માં હાજરી આપવા વિનંતી.
02/04/2017 - 13:49