Wall
skbsst
સેવા સમાજ જ્ઞાતિના હૃદય સુધી સેવા સમાજ દ્વારા સેવા સમાજના કાર્ય જ્ઞાતિ જનો સુધી પહોંચાડવા ડીજીટલ ટેકનોલોજી નો ઉપયયોગ કરી facebook તથા મોબાઇલ App તૈયાર કરવામાં આવેલ છે. સેવા સમાજ દ્વારા દરેક કાર્યક્રમ ની માહિતી જ્ઞાતિ જન સુધી પહોચે તે હેતુસર facebook page બનાવવામાં આવેલ છે દરેક જ્ઞાતિ ભાઈઓને વિનંતી છે કે http:/facebook.com/shreekutchhibhanushalisevasamajtrustmumbai લાઈક કરે. સેવા સમાજ ની મહત્વની માહિતી જેવી કે રોજ આવતી પ્રાર્થના, સેવા સમાજ ના કાર્યો, ભાનુસામાજ, સંપર્ક સેતુ, ચેટિંગ, બ્લડ ગ્રુપ ની જાણકારી આ બધા online મેળવવા દરેક જ્ઞાતી ભાઈઓ પોતાના મોબાઇલ માં seva samaj App ડાઉનલોડ કરો |
skbsst
20/10/2016 Rajesh Narshi Girdhar Bhadra-Rava on +919322220668
વંશવેલો/વસ્તી પત્રક સારાંશ રાજેશ નરશી ગિરધર ભદ્રા-રવા ને +919322220668 ઉપર સંપર્ક કરો |
skbsst
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ આયોજિત ૯૦ મો સમૂહ લગ્ન સમારોહ માગસર સુદ ૫ ને રવિવાર તા. ૦૪.૧૨.૨૦૧૬ના ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે રાખેલ છે. આ સમૂહ લગ્નમાં ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહ લગ્નમાં ભાગ લેવા ઉત્સુક ઉમેદવારોના વડીલોને વિનંતી વહેલી તકે સેવા સમાજની ઓફિસે નામ નોંધાવે. (વહેલા તે પહેલા ના ધોરણે નામ નોંધવામાં આવશે) ખાસ નોંધ: આ સમૂહ લગ્ન માં ૮ નવયુગલો ના નામની નોંધણી થયેલ છે હવે ફક્ત ૩ નામની નોંધણી થશે જેની નોંધ લેવા વિનંતી |
|
skbsst
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા સેવા સમાજની માહિતી દરેક જ્ઞાતિજન ને મળી રહે અને જ્ઞાતિ સભ્યો સેવા સમાજ ના માધ્યમ થી એક બીજા સાથે જોડાઈ રહે તે હેતુસર "seva samaj" mobile app બનાવેલ છે. જે app હાલ માં update કરેલ છે. તો જે પણ જ્ઞાતિ પ્રેમીઓએ આ app download કરેલ છે તેમને વિનંતી છે કે આ app ને upgrade કરે અને જે ભાઈઓએ app download નથી કર્યું તેમને વિનંતી છે કે આપના મોબાઇલ ના aap store માં જઇ seva samaj type કરી aap download કરો. ભાનુશાલી જ્ઞાતિ ના દરેક સભ્યો ના મોબાઇલ માં આ app હોવોજ જોઈએ. જો સમાજ સે કરે પ્યાર, વો "seva samaj" app download કરે યાર https://play.google.com/store/apps/details?id=com.atulsia.hariom શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ |
skbsst
Hello everyone! We have updated Seva Samaj app today on Dussehra day. The updated version has awesome new features that you all had requested. Update your Seva Samaj App today. Click on the link below. |
|
skbsst
25/9/2016 વંશવેલો/વસ્તી પત્રક સારાંશ |
skbsst
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ નું માનવતા ઉપયોગી અભીયાન જન સેવા એજ પ્રભુ સેવા ભગવાને માનવ નું સર્જન કર્યું છે. તેને માનવ માં પ્રેમ, લાગણી, હેત, ખુશી, દુઃખ, પરોપકર ની ભાવના ભરી છે. મનુષ્ય જીવતા જીવત તો પરોપકાર કરી સકે છે પરંતુ મૃત્યુ બાદ તેના દરેક અવયવ માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. મૃત્યુ બાદ જો આંખ (નેત્ર) દાન કરવામાં આવે તો બે મનુષ્ય આ સુંદર દુનિયા જોય શકે. જો ત્વચા દાન કરવામાં આવે તો કોઈના જીવન ઉપયોગી થાય જો કિડની દાન કરવામાં આવે તો બે વ્યક્તિને જીવન જીવવાની એક તક મળે જો દેહ દાન કરવામાં આવે તો તેનાપર ડોક્ટરો દ્વારા સંશોધન કરી મનુષ્ય માટે ઉપયોગી કાર્ય થાય. મૃત્યુ બાદ દેહ દાન કરવા થી માનવતાના દર્શન કરાવે તે અમર આત્મા અમર થઈ જાય છે ચક્ષુદાન, દેહદાન, અંગદાન, સ્કીન (ચામડી) દાન માટે સ્વૈચ્છિક વચનબદ્ધ્ થવા માટે વોટસઅપ નંબર 8108073388 પર નીચે જણાવ્યા મુજબ ની વિગતો મોકલાવો. નામ : આપણા સ્વયંસેવક ધવલભાઈ ગોરીએ ઝોનલ ટ્રાન્સપલાંટ કોઓરડીનેશન સેંટર અને કોકીલાબેન ધીરુભાઈ અંબાની હોસ્પિટલ સાથે ડોનર ને રજીસ્ટર કરાવવા સહયોગ (ટાઈઅપ) કર્યો છે. નો સંપર્ક કરી શકો.: |
admin
નેત્ર - ત્વચા - દેહ દાન મહા દાન ૮૪ યોની ની પરિક્રમણા કાર્ય બાદ મનુષ્ય અવતાર મળે છે. કુદરત દ્વારા મળેલ આ મુનુષ્ય દેહ ખુબજ કામનું છે. જીવતા જીવત આ દેહ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય થાય છે. અને મૃત્યુ બાદ જો આપણે આ દેહ નું દાન કરીયે તો બે માનવ ને આંખો મળે અને તે આ સુંદર દુનિયા જોય શકે, જો કોઈને કિડની લાગી જાય તો તેની જાન બચી શકે. અને દેહ ઉપર વૈજ્ઞાનિકો સંશોધન કરી બીમારી નું ઈલાજ શોધી શકે અને ડોક્ટરો બનવા માંગતા વિદ્યાર્થીઓ ને expriment માટે કામ લાગે. મનુષ્ય દેહ ના આટલા ફાયદા છે. માટે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દરેક ભાનુશાલી ભાઈયો ને વિનંતિ કરે છે કે દરેક ભાઈયો અને બહેનો આ સમાજ ઉપયોગી કાર્ય પોતાનું નામ નોંધાવી પોતાની આંખો-ત્વચા અને દેહ દાન કરે. આ ભગીરથ કાર્ય માં જે પણ કાર્યકર્તા જોડાવા માંગતા હોય તેમને પોતાનું નામ ભાનુશાલી વાડી (21026203, 21024785) માં નોંધાવે. આજે શ્રાદ્ધ ના પ્રથમ દિવસે આપણે દેહ દાન માં નામ નોંધાવી આપના પિતૃને સાચું શ્રાદ્ધ અર્પણ કરીયે. Email: bhanusamaj@gmail.com |