skbsst » Wall: શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ નું માનવતા ઉપયોગી અભી…
skbsst
» Wall
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ નું માનવતા ઉપયોગી અભીયાન
જન સેવા એજ પ્રભુ સેવા
ભગવાને માનવ નું સર્જન કર્યું છે. તેને માનવ માં પ્રેમ, લાગણી, હેત, ખુશી, દુઃખ, પરોપકર ની ભાવના ભરી છે. મનુષ્ય જીવતા જીવત તો પરોપકાર કરી સકે છે પરંતુ મૃત્યુ બાદ તેના દરેક અવયવ માનવ કલ્યાણ માટે ઉપયોગી છે.
મૃત્યુ બાદ જો આંખ (નેત્ર) દાન કરવામાં આવે તો બે મનુષ્ય આ સુંદર દુનિયા જોય શકે.
જો ત્વચા દાન કરવામાં આવે તો કોઈના જીવન ઉપયોગી થાય
જો કિડની દાન કરવામાં આવે તો બે વ્યક્તિને જીવન જીવવાની એક તક મળે
જો દેહ દાન કરવામાં આવે તો તેનાપર ડોક્ટરો દ્વારા સંશોધન કરી મનુષ્ય માટે ઉપયોગી કાર્ય થાય. મૃત્યુ બાદ દેહ દાન કરવા થી માનવતાના દર્શન કરાવે તે અમર આત્મા અમર થઈ જાય છે
ચક્ષુદાન, દેહદાન, અંગદાન, સ્કીન (ચામડી) દાન માટે સ્વૈચ્છિક વચનબદ્ધ્ થવા માટે વોટસઅપ નંબર 8108073388 પર નીચે જણાવ્યા મુજબ ની વિગતો મોકલાવો.
નામ :
ઘરનું સરનામું:
ફોન નંબર:
આપણા સ્વયંસેવક ધવલભાઈ ગોરીએ ઝોનલ ટ્રાન્સપલાંટ કોઓરડીનેશન સેંટર અને કોકીલાબેન ધીરુભાઈ અંબાની હોસ્પિટલ સાથે ડોનર ને રજીસ્ટર કરાવવા સહયોગ (ટાઈઅપ) કર્યો છે.
વધુ માહીતી માટે સંપર્ક
ધવલ ગોરી:8108073388
પ્રતીક કટારીયા:9819803696
નો સંપર્ક કરી શકો.:
09/22/2016 - 14:08