skbsst » Wall: <p>શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ આયોજિત ૯૦ મ…
skbsst
» Wall
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ આયોજિત ૯૦ મો સમૂહ લગ્ન સમારોહ માગસર સુદ ૫ ને રવિવાર તા. ૦૪.૧૨.૨૦૧૬ના ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે રાખેલ છે.
આ સમૂહ લગ્નમાં ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહ લગ્નમાં ભાગ લેવા ઉત્સુક ઉમેદવારોના વડીલોને વિનંતી વહેલી તકે સેવા સમાજની ઓફિસે નામ નોંધાવે. (વહેલા તે પહેલા ના ધોરણે નામ નોંધવામાં આવશે)
ખાસ નોંધ: આ સમૂહ લગ્ન માં ૮ નવયુગલો ના નામની નોંધણી થયેલ છે હવે ફક્ત ૩ નામની નોંધણી થશે જેની નોંધ લેવા વિનંતી
10/14/2016 - 16:51