Wall
skbsst
Shree Kutchhi Bhanushali Seva samaj Trust, Mumbai ayojit Annual General Meeting Dt. 27.11.2016 |
skbsst
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજીત મેડિકલ કેમ્પ ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ ખાતે યોજવામાં આવ્યો. ઓધવરામ મહારાજ અને હિંગલાજ માં સર્વે જ્ઞાતિ બાંધવો નો સ્વાસ્થ નિરોગીમય મય રાખે. |
|
skbsst
સેવા સમાજ દ્વારા જ્ઞાતિ ઉપયોગી કાર્ય આજના માવજતના મોંઘેરા ખર્ચ ને પહોંચી વળવું ખુબ અઘરું છે. તેથીજ શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા તા. 19 અને 20.11.2016 ના રોજ ભાનુશાલી વાડી, ભાનુશાલી માર્ગ, ઘાટકોપર ( ઈસ્ટ) ખાતે સવારના 9.30 થી સાંજે 5.30 સુધી મેડિકલ કેમ્પ રાખેલ છે. આ કેમ્પ માં ભાનુ મેડિકો દ્વારા જ્ઞાતિ ના હોમીઓપેથીક ડોક્ટરો કન્સલ્ટન્સી અને મેડિસિન આપશે. શ્રી મહેન્દ્રભાઈ પટેલ (હાડ વૈદ્ય) દ્વારા ઘૂંટણ, કમર, અને ડોક ના દુખાવા નો ઉપચાર કરવામાં આવશે. (ફી ₹ ૧૦૦) જ્ઞાતિ ભાઈઓને વધારે માં વધારે સંખ્યા માં લાભ લેવા વિનંતી. Pl.download Android app: seva samaj Pl. Like: www.facebook.com/shreekutchhibhanushalisevasamajtrustmumbai Pl. Join: http://www.bhanucommerce.com |
|
skbsst
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ આયોજિત ૯૦ મો સમૂહ લગ્ન સમારોહ માગસર સુદ ૫ ને રવિવાર તા. ૦૪.૧૨.૨૦૧૬ના ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે રાખેલ છે. આ સમૂહ લગ્નમાં ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહ લગ્નમાં ભાગ લેવા ઉત્સુક ઉમેદવારોના વડીલોને વિનંતી વહેલી તકે સેવા સમાજની ઓફિસે નામ નોંધાવે. (વહેલા તે પહેલા ના ધોરણે નામ નોંધવામાં આવશે) ખાસ નોંધ: આ સમૂહ લગ્ન માં ૯ નવયુગલો ના નામની નોંધણી થયેલ છે હવે ફક્ત ૨ નામની નોંધણી થશે જેની નોંધ લેવા વિનંતી નામ નોંધવાની છેલ્લી તા. ૦૬.૧૧.૨૦૧૬ |
|
|
|
skbsst
સેવા સમાજ નું જ્ઞાતિ ભાઈઓ માટે એક કદમ શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા જ્ઞાતી ભાઈઓ દ્વારા જ્ઞાતિ ભાઈઓ નો આપસમાં વેપાર વધે અને જ્ઞાતિનો ઉત્કર્ષ થાય તે માટે ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ (BCOC) ની રચના કરવામાં આવી. Happy Diwali |