skbsst » Wall: <p>સેવા સમાજ દ્વારા જ્ઞાતિ ઉપયોગી કાર્ય</p> <p&g…

skbsst's picture
skbsst » Wall

સેવા સમાજ દ્વારા જ્ઞાતિ ઉપયોગી કાર્ય

આજના માવજતના મોંઘેરા ખર્ચ ને પહોંચી વળવું ખુબ અઘરું છે. તેથીજ શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા  તા. 19 અને 20.11.2016 ના રોજ ભાનુશાલી વાડી, ભાનુશાલી માર્ગ, ઘાટકોપર ( ઈસ્ટ) ખાતે સવારના 9.30 થી સાંજે 5.30 સુધી મેડિકલ કેમ્પ રાખેલ છે.

💊આ કેમ્પ માં ભાનુ મેડિકો દ્વારા જ્ઞાતિ ના હોમીઓપેથીક ડોક્ટરો કન્સલ્ટન્સી અને મેડિસિન આપશે.
💊સુજોગ થેરેપી અને એક્યુપ્રેઅસુર અને smile medition  કેમ્પ નું આયોજન છે જેમાં . કવિતા ચંદન અને . મુક્તિ હુરબડા પોતાની સેવા આપશે.

💊શ્રી મહેન્દ્રભાઈ પટેલ (હાડ વૈદ્ય) દ્વારા ઘૂંટણ, કમર, અને ડોક ના દુખાવા નો ઉપચાર કરવામાં આવશે. (ફી ₹ ૧૦૦)

જ્ઞાતિ ભાઈઓને વધારે માં વધારે સંખ્યા માં લાભ લેવા વિનંતી.

Pl.download Android app: seva samaj

Pl. Like: www.facebook.com/shreekutchhibhanushalisevasamajtrustmumbai

Pl. Join: http://www.bhanucommerce.com

11/15/2016 - 12:19