skbsst » Wall: <p><strong>સેવા સમાજ નું જ્ઞાતિ ભાઈઓ માટે એક કદમ<…
skbsst
» Wall
સેવા સમાજ નું જ્ઞાતિ ભાઈઓ માટે એક કદમ
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા જ્ઞાતી ભાઈઓ દ્વારા જ્ઞાતિ ભાઈઓ નો આપસમાં વેપાર વધે અને જ્ઞાતિનો ઉત્કર્ષ થાય તે માટે ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ (BCOC) ની રચના કરવામાં આવી.
આવનાર નવા વર્ષ માં આપણે સહુ જ્ઞાતિ ભાઈઓ એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે BCOC માં જોડાઈ આપણો વેપાર આપણા ભાઈઓ સાથે કરશુ. આ દિવાળી ના પર્વ પ્રસંગે આપણે બાપા ઓધવરામ અને મા હિંગલાજ ને પ્રાર્થના કરીયે કે સેવા સમાજ દ્વારા જ્ઞાતિ હિતમાં શરુ કરેલ આ કદમને ખુબ સફળતા પ્રાપ્ત થાય અને જ્ઞાતિ નો વિકાસ થાય.
Happy Diwali
10/30/2016 - 13:52