Wall
|
skbsst
ભાનુશાલી જ્ઞાતિના ગૌરવ, ભારતના રત્ન, સશસ્ત્ર ક્રાંતિ નાં પ્રણેતા પ્રબળરાષ્ટ્રભકત ક્રાંતિગુરૂ એવા આપણા પોતાના ભાનુશાલી પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા ને તેમની પુણ્યતિથિ એ શત્ શત્ નમન
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
ટીમ સેવા સમાજ અવમ્ ટ્રસ્ટી ગણ
|
|
skbsst
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજીત
"સિનિયર સિટીઝન ફોરમ"
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વડીલો માટે "સિનિયર સિટીઝન ફોરમ" ની રચના કરવામાં આવી છે. જેમાં માહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે ૪.૩૦ વાગે ભાનુશાલી વાડી ખાતે વડીલો માટે મનોરંજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે.
પાંચમો કાર્યક્રમ તા.૦૮.૦૪.૨૦૧૭ ના સાંજે ૪.૩૦ કલાકે ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે રાખેલ છે. જેમાં Saptsur પ્રસ્તુત મધુર નાગમોકી મહેફિલ જેમાં જુના ગીતોની રમઝટ રજુ કરાશે.
આ કાર્યક્રમ માણવા વડીલોએ બહોળી સંખ્યા માં હાજરી આપવા વિનંતી.
|
admin
જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ રચીત પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામ એજ્યુકેસન ફોઉન્ડેસન આયોજીત Career Guidance Seminar 2017 Aptitute Test માતૃ સંસ્થા દ્વારા તા. ૦૩.૦૬.૨૦૧૭ અને ૦૪.૦૬.૨૦૧૭ ના રોજ જ્ઞાતિ ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવીષ્ય માટે Career Guidance Seminar અને Aptitute Test ધોરણ ૯ થી આગળના બાળકો માટે રાખેલ છે. જેમાં દિવસ ૧: - Aptitute Test, IQ Test દિવસ ૨: - Expert Seminar - counsellings (along with parents) જે બાળકો ૧ લા દિવસે ટેસ્ટ આપેલ તેમના માટે - Career Guidance - આપણા ભાનુશાલી ભાઈઓ જે ખુબ સારી પ્રગતિ કરી છે તેમના પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન
ધોરણ 11 માં પછીના દરેક વિદ્યાર્થીઓને લાભ લેવા વિનંતી સ્થળ: ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ રજીસ્ટ્રેશન ફી: ₹ ૧૦૦ વધુ માહિતી માટે સંપર્ક: અથવા +91-022-20126203, +91-8369774488 |
skbsst
ખુશ ખબર ખુશ ખબર
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ ભાનુશાલી જ્ઞાતિની માતૃ સંસ્થા જ્ઞાતિ ભાઈઓમાં એકતા અને ભાઈચારો હંમેશા બની રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તે માટે સેવા સમાજ યુવાનોની આપસમાં એકતા જળવાઈ રહે તે હેતુસર Cricket For Unity નું આયોજન કરવામાં આવેલ છે.
સેવા સમાજના ચાહક અને ટેકેદાર સ્વ. પ્રકાશ કાંતિલાલ જોઈશર માંડવી અને સ્વ. ખટાઉ નારાણજી હંજાડા ભવાનીપરવાલા ની યાદમાં તા. 13 અને 14 મે ૨૦૧૭ ના રોજ સેવા સમાજ દ્વારા પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે.
Venue Address:
Daddoji Konddev Stadium
Fire Brigade Road,
Jambali Naka,
Thane (W)
|
skbsst
11/3/2017
Genealogy(VanshVelo)/Census project at a glance
We currently have data of 81002 persons. 87.44% living 12.56% dead people.
90.92% 73643 people are connected with each other.
Males 45553 comes to 56.24% Average age 67 Years.
Females 35449 comes to 43.76% (National Ratio 48.53%) Average age 74 Years.
Overall Average 71 Years.
Average age at marriage Males 25 years Females 21.6 years
As per revised estimation current population of Kuchchhi Bhanushali community is 75000.
Taking the above ratio into consideration, this project can get 84420 numbers. Calculating on the above facts our project has already reached 95.95% of the target.
At the current average of 39.58 persons per day, it can be completed on 6/6/2017
All the figures will keep changing as the project progresses.
Now we will generate this summary after completion of every 500 names
To send your family data contact Rajesh Narshi Girdhar Bhadra-Rava on +919322220668
વંશવેલો/વસ્તી પત્રક સારાંશ
આપણી પાસે અત્યારે 81002 વ્યક્તિઓ ની વિગત છે. 87.44% હયાત અને 12.56% પુર્વજો
90.92% 73643 વ્યક્તિઓ એક તાંતણે બંધાયેલા છે.
પુરૂષ 45553(56.24%) સરેરાશ આયુષ્ય 67
મહિલા 35449(43.76%) સરેરાશ આયુષ્ય 74
સંયુક્ત સરેરાશ આયુષ્ય 71
લગ્ન સમયે સરેરાશ વય પુરૂષ 25 મહિલા 21.6કચ્છી ભાનુશાલી જ્ઞાતિની ફેર અંદાજીત વસ્તી 75000
ઉપરોક્ત ગુણોત્તર મુજબ આપણને 84420 નામ મળી શકે.
ઉપરોક્ત તથ્યો મુજબ 95.95 ટકા કાર્ય પુર્ણ થયું છે.
આ કાર્ય હાલની 39.58 વ્યક્તિની સરેરાશથી 6/6/2017 તારિખે પુર્ણ થઇ શકે.
કાર્યની પ્રગતિ સાથે બધાજ આંકડામાં પરિવર્તન થશે.
હવે 500 નામની વ્રુદ્ધી પછી આ સારાંશ બનાવવામાં આવશે.
દરેક ગામના સક્રિય કાર્યકર હોય તો આ કાર્યમાં ઝડપ શક્ય છે.
સબંધો ના સરવાળા અને કોમ્પ્યુટરની થોડી જાણકારી ધરાવનાર કાર્યકરની જરૂર છે.
તમારા પરિવારની વિગત મોકલવા રાજેશ નરશી ગિરધર ભદ્રા-રવા ને +919322220668 ઉપર સંપર્ક કરો
|
|
skbsst
ખુશ ખબર ખુશ ખબર
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ આયોજીત થેલેસેમિક્સ ગુજરાત ના સહયોગથી તા. ૧૯.૦૩.૨૦૧૭ને રવિવાર ના રોજ સવારના ૯.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી થેલેસેમિક બાળકો અને તેમના પરિવાર જનો માટે ફ્રી HLA ચેકઅપ રાખવામાં આવેલ છે. જેમાં રિપોર્ટ અને બોર્નમેરો વિશે જાણકારી આપવામાં આવશે અને થેલેસીમિયા વિશે જાણકારી અને પ્રસનોતરી રાખવામાં આવેલ છે. આપના દ્વારા નોંધાવેલ પરિવાર ના સભ્યોને HLA ટેસ્ટ પણ કરવામાં આવશે.
આપના પરિવારોના નામ લખાવવા સંપર્ક કરો
શ્રી સંતોષ સર
શ્રી રાજકુમાર રાઠોડ સર
શ્રી દેવેસ ધુલે સર
વધુ જાણકારી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક શ્રી પ્રફુલ જોશી 9426756265
સવારનો નાસ્તો અને બપોરે જમવાની વ્યવસ્થા રાખેલ છે.
|
skbsst
ખુશ ખબર ખુશ ખબર
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ ભાનુશાલી જ્ઞાતિની માતૃ સંસ્થા જ્ઞાતિ ભાઈઓમાં એકતા અને ભાઈચારો હંમેશા બની રહે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. તે માટે સેવા સમાજ યુવાનોની આપસમાં એકતા જળવાઈ રહે તે હેતુસર Cricket For Unity નું આયોજન કરવામાં આવેલ છે.
સેવા સમાજના ચાહક અને ટેકેદાર સ્વ. પ્રકાશ કાંતિલાલ જોઈશર માંડવી અને સ્વ. ખટાઉ નારાણજી હંજાડા ભવાનીપરવાલા ની યાદમાં તા. ૧૩ અને ૧૪ મે ૨૦૧૭ ના રોજ સેવા સમાજ દ્વારા પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે.
Venue Address:
Daddoji Konddev Stadium
Fire Brigade Road,
Jambali Naka,
Thane (W)
|