skbsst » Wall: <div> <div><strong>ખુશ ખબર &nbsp; &nbs…
skbsst
» Wall
ખુશ ખબર ખુશ ખબર
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ આયોજીત થેલેસેમિક્સ ગુજરાત ના સહયોગથી તા. ૧૯.૦૩.૨૦૧૭ને રવિવાર ના રોજ સવારના ૯.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્યા સુધી થેલેસેમિક બાળકો અને તેમના પરિવાર જનો માટે ફ્રી HLA ચેકઅપ રાખવામાં આવેલ છે. જેમાં રિપોર્ટ અને બોર્નમેરો વિશે જાણકારી આપવામાં આવશે અને થેલેસીમિયા વિશે જાણકારી અને પ્રસનોતરી રાખવામાં આવેલ છે. આપના દ્વારા નોંધાવેલ પરિવાર ના સભ્યોને HLA ટેસ્ટ પણ કરવામાં આવશે.
આપના પરિવારોના નામ લખાવવા સંપર્ક કરો
શ્રી સંતોષ સર
શ્રી રાજકુમાર રાઠોડ સર
શ્રી દેવેસ ધુલે સર
વધુ જાણકારી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક શ્રી પ્રફુલ જોશી 9426756265
સવારનો નાસ્તો અને બપોરે જમવાની વ્યવસ્થા રાખેલ છે.
03/07/2017 - 10:07