Wall
admin
જન સેવા તે પ્રભુ સેવા ધ બિગ આઈડિયા સમિટ-૨૦૧૮ THE BIG IDEA SUMMIT 2018 is organized by Bhanushali Chamber of Commerce an affiliate partner of Shree Kutchhi Bhanushali Seva Samaj trust (Mumbai) For any information related to The Big Idea Summit, you can meet the organisers personally at BHANUSHALI WADI (Ghatkopar, Mumbai) on Sunday, 4th November 2018 between 10am to 11am. To apply visit www.thebigidea.in હિંગલાજ માત કી જય |
admin
Invitation to Bhanushali Entrepreneurs for Stalls! Bhanushali Chamber of Commerce (BCOC), a Non-profit Initiative of Shree Kutchhi Bhanushali Seva Samaj Trust (SKBSST) is organizing 'The Big Idea Summit 2018 - Promoting Innovation & Entrepreneurship' on 22nd & 23rd December 2018, in Mumbai. As a part of this event, we have also reserved 50 stalls for Bhanushali Entrepreneurs (including 25 specifically for womens to promote women entrepreneurship), to display & market (only) their products/services at the event and thus we invite you to register or contact our Entrepreneurship Promotion Team members (Mr. Monish Katarmal - 9702431435 / Mr Ketan Kataria - 9967025215). Apart from first-cum basis, stalls will be given on priority basis to Entrepreneurs meeting following criterias: Benefits of participating in the Event: To know about the Innovation/Start-up event, you may visit - www.thebigidea.in We look forward to your registration at the earliest. For registration kindly visit www.Bhanucommerce.com Thanks and Regards, Entrepreneurship Promotion Team - The Big Idea Summit 2018 |
admin
જન સેવા તે પ્રભુ સેવા શ્રી કરછી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ, મુંબઈ આપણો ભાનુકુળ આપણો પરિવાર, આપણા જ્ઞાતિજનોની જીંદગી મહત્વની છે. કેન્સરની સમયસર ખબર પડે તો બચી શકાય. કેન્સરથી બચવાનો રસ્તો કયો? 👉 ભાઈઓ માટે રુ.100 વધુ માહિતિ અને રજીસ્ટર માટે સંપર્ક અથવા વોટ્સઅપ 👉અશોક મંગે - 9324055012 . Blood donation timings 11 am to 5 pm. તો આપ સૌને સમયસર રજીસ્ટ્રેશન કરાવી લાભ લેવા વિનંતી અને રક્તદાન કરવા જરૂર પધારશો.🙏 "શ્રી કચ્છી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ, મુંબઇ" ફેસબુક પેજ: |
admin
જન સેવા તે પ્રભુ સેવા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા ૯૪ મો સમૂહ લગ્ન તા. ૩૦.૧૨.૨૦૧૮ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઘાટકોપર ખાતે ઉજવવામાં આવશે. જેમાં ૨૫ નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડશે. જેમાં આજ સુધી ૨૧ ઉમેદવારો ના નામ નોંધાયેલ છે. જે પણ ઉમેદવારને નામ નોંધાવવા હોય તેમના વડીલોને વિનંતી તે વહેલી તકે સેવા સમાજના કાર્યાલય માં નામ નોંધાવે. નામ નોંધાવાની છેલ્લી તા. ૩૦.૧૧.૨૦૧૮. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ |
admin
Dear all, Sep 2018 Bhanusamaj is now available to read online. Go to Media -> Books -> Bhanusamaj. |
admin
Bhanusamaj July 2018 is now available to read online. Go to Media -> Books -> Bhanusamaj. |
skbsst
જન સેવા તે પ્રભુ સેવા
બજેટ સેમીનાર
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ પ્રેરિત ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ (BCOC) અને ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફોરમ (BCAF) એ બજેટ ૨૦૧૮ (ડાયરેક્ટ/પરોક્ષ ટેક્સ) ની અસર તથા એમાંથી સંભવિત રોકાણ તકો ની ચર્ચા માટે પરિસંવાદ યૉજેલ છે. જેમાં આપણા ભાનુશાલી CA ભાઇઓ દ્રારા આપણા પ્રશ્નો નું નિરાકરણ કરશે અને માર્ગદર્શન આપશે. તો આપણા બધા ભાનુશાલી ભાઈ, બેહનો, વેપારીઓ, ટ્રેડર્સ, વ્યાવસાયિકો, પગારધારીઓ અને વિદ્યાર્થીઓ આ અનન્ય તક નૉ લાભ લેવા પધારજો.
તારીખ: ૪/૨/૨૦૧૮ (રવિવાર),
સમય: સાંજે ૫.૦૦ થી ૮.૦૦ સુધી (હાઇ ટી: સાંજે ૪.3૦ - ૫.૦૦)
સ્થળ: ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઇ), તિલક માર્ગ
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
|
admin
Dear all, Hari Om! November and December 2017 Bhanu Samaj is now available to read online on this Seva Samaj App. To download, go to Media -> Books -> Bhanu Samaj |
|
|