skbsst » Wall: <div> <div><strong>જન સેવા <img alt="🌞…
skbsst
» Wall
જન સેવા તે પ્રભુ સેવા
બજેટ સેમીનાર
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ પ્રેરિત ભાનુશાલી ચેમ્બર ઓફ કોમર્સ (BCOC) અને ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફોરમ (BCAF) એ બજેટ ૨૦૧૮ (ડાયરેક્ટ/પરોક્ષ ટેક્સ) ની અસર તથા એમાંથી સંભવિત રોકાણ તકો ની ચર્ચા માટે પરિસંવાદ યૉજેલ છે. જેમાં આપણા ભાનુશાલી CA ભાઇઓ દ્રારા આપણા પ્રશ્નો નું નિરાકરણ કરશે અને માર્ગદર્શન આપશે. તો આપણા બધા ભાનુશાલી ભાઈ, બેહનો, વેપારીઓ, ટ્રેડર્સ, વ્યાવસાયિકો, પગારધારીઓ અને વિદ્યાર્થીઓ આ અનન્ય તક નૉ લાભ લેવા પધારજો.
તારીખ: ૪/૨/૨૦૧૮ (રવિવાર),
સમય: સાંજે ૫.૦૦ થી ૮.૦૦ સુધી (હાઇ ટી: સાંજે ૪.3૦ - ૫.૦૦)
સ્થળ: ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઇ), તિલક માર્ગ
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
01/30/2018 - 15:44