admin » Wall: <p>જન સેવા તે પ્રભુ સેવા</p> <p>શ્રી કચ્છી ભાન…

admin's picture
admin » Wall

જન સેવા તે પ્રભુ સેવા

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા ૯૪ મો સમૂહ લગ્ન તા. ૩૦.૧૨.૨૦૧૮ ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઘાટકોપર ખાતે ઉજવવામાં આવશે. જેમાં ૨૫ નવદંપતિ પ્રભુતામાં પગલાં માંડશે.

જેમાં આજ સુધી ૨૧ ઉમેદવારો ના નામ નોંધાયેલ છે. જે પણ ઉમેદવારને નામ નોંધાવવા હોય તેમના વડીલોને વિનંતી તે વહેલી તકે સેવા સમાજના કાર્યાલય માં નામ નોંધાવે. નામ નોંધાવાની છેલ્લી તા. ૩૦.૧૧.૨૦૧૮.

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ

11/24/2018 - 16:38