admin » Wall: <p>જન સેવા તે પ્રભુ સેવા</p> <p>શ્રી કરછી ભાનુ…
admin
» Wall
જન સેવા તે પ્રભુ સેવા
શ્રી કરછી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ, મુંબઈ
આયોજીત
શ્રી શેઠીયા નગર ભાનુશાલી મિત્ર મંડળ અને ભાનુ યુથ સર્કલ ના સથવારે
ઈન્ડીઅન કેન્સર સોસાયટી ના સથવારે કેન્સર ડિટેકશન કેમ્પ અને બ્લ્ડ ડોનેશન કેમ્પ, શેઠીયાનગર ખાતે તારીખ ૦૨.૧૨.૨૦૧૮, રવિવાર ના રાખવામાં આવેલ છે.
આપણો ભાનુકુળ આપણો પરિવાર, આપણા જ્ઞાતિજનોની જીંદગી મહત્વની છે. કેન્સરની સમયસર ખબર પડે તો બચી શકાય.
કેન્સરથી બચવાનો રસ્તો કયો?
કેન્સર કેંપમાં આ બાબતે માર્ગદર્શન મેળવીએ.
👉 ભાઈઓ માટે રુ.100
👉 બહેનો માટે મેમોગ્રાફી સાથે રુ. 400 (40 થી વધુ ઉમરની બહેનો માટે અથવા ડોકટરની ભલામણ હોયતો)
અને મેમોગ્રાફી વગર રુ 100/- એકશ્રે પેપસ્મેર (ફકત બહેનો માટે)
વધુ માહિતિ અને રજીસ્ટર માટે સંપર્ક અથવા વોટ્સઅપ 👉અશોક મંગે - 9324055012 .
👉 શેઠીયા નગર રજીસ્ટ્રેશન માટે ગોવિંદભાઈ 92244 38506 અને ગીતાબેન 90227 25277.
તા.૦૨.૧૨.૨૦૧૮, રવિવાર
Cancer detection camp timings:-10 am to 2 pm.
Blood donation timings 11 am to 5 pm.
તો આપ સૌને સમયસર રજીસ્ટ્રેશન કરાવી લાભ લેવા વિનંતી અને રક્તદાન કરવા જરૂર પધારશો.🙏
"શ્રી કચ્છી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ, મુંબઇ"
કાર્યાલય - ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર-ઇ
ફોન: 022- 2102 6203, 2102 4785
ફેક્સ; 022-2102 6989.
ઇમેઇલ: bhanusamaj@gmail.com
વેબસાઈટ: www. bhanushalisamaj.in,
ફેસબુક પેજ:
https://www.facebook.com/bhanusamaj/
11/24/2018 - 16:39