Wall

skbsst's picture
skbsst

Seva Samaj Update

skbsst's picture
skbsst
Jai Odhavram! Jai Hinglaj!
 
 Seminar on Insights of *RERA* and *Cash transactions limit in this budget*   (20/05/2017)
 
Shree Kutchhi Bhanushali Seva Samaj Trust *(SKBSST)* inspired Bhanushali Chartered Accountants Forum *(BCAF)* and Bhanushali Chamber of Commerce *(BCOC)* has organised a second free seminar to discuss impact of RERA on Builders along with rights to  Consumers under RERA and Cash Transactions limit as per current Budget  by our own *Bhanushali speakers*.
 
Seminar will be in mixed languages i.e. *Kutchi, Gujarati and English*
 
*Open to all Bhanushali Individuals, Businessmen, Builders & Developers , Real Estate Agents , Traders, Professionals,  and Flat owners who have booked the flats, Students to participate in the seminar.*
 
Date: *20th  May, 2017 (Saturday)*
Time: *6.00 PM to 8.30 PM* (High Tea and Networking - from 5.30 pm  to 6 pm)
Venue: Bhanushali Wadi, Ghatkopar (E), Tilak Marg.
skbsst's picture
skbsst
જય શ્રી ઓધવરામ
        જય હિંગલાજ માતાજી
 
RERA અને બજેટ 2017 માં રોકડ વ્યવહાર ની મર્યાદા બાબત માર્ગદર્શન સેમિનાર
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા પ્રેરિત Bhanushali Chartered Accountants Forum (BCAF) અને Bhanushali Chamber Of Commerce (BCOC) દ્વારા તા. ૨૦.૦૫.૨૦૧૭ ના RERA  ના કાયદા ની વિશ્લેષણ અને રોકડ વ્યવહાર ની મર્યાદા બાબત માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આપણા ભાનુશાલી નિષ્ણાત CA દ્વારા કચ્છી, ગુજરાતી અને English માં માર્ગદર્શન આપવામાં આવશે. તો ભાનુશાલી જ્ઞાતિના ભાઈયો, વ્યાપારીઓ, બિલ્ડર ભાઈયો,  જમીનના દલાલ ભાઈયો, પ્રોફેશનલ ભાઈઓ, અને જેમના પોતાના ફ્લેટ ધરાવતા જ્ઞાતિજનો આ સેમિનાર નો લાભ લેવા સાદર આમંત્રણ છે.
 
તારીખ: ૨૦.૦૫.૨૦૧૭
સમય: સાંજે ૬.૦૦ થી ૮.૩૦ કલાકે
ચા નાસ્તો: સાંજે ૫.૩૦ થી ૬.૦૦
સ્થળ: ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ
skbsst's picture
skbsst

Seva Samaj Update

admin's picture
admin

April 2017 Bhanu Samaj available for online reading now.

 

skbsst's picture
skbsst
સહૃદય નીમંત્રણ
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા જ્ઞાતિના ભાઈઓના સાથ સહકાર થી નીચે મુજબના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિના દાતાશ્રીઓ, કાર્યકર્તાઓ, મંડળો, મહાજનો અને સંસ્થાના પદાધિકારીઓ અને જ્ઞાતિબાંધવોને હાજરી આપવા ખાસ વિનંતી.
 
👉 તા. ૨૮.૦૪.૨૦૧૭ સેવા સમાજ આયોજીત ૪૯ માં સમૂહ લગ્નનું આયોજન બીટ્ટા ખાતે કરવામાં આવેલ છે.
 
👉 તા. ૨૯.૦૪.૨૦૧૭ના ભુજ કન્યા છાત્રાલય ના નવા સંકુલ "સીતા ભવન" નું લોકાર્પણ સમારોહ ભુજ ખાતે
 
👉 તા. ૩૦.૦૪.૨૦૧૭ આપણા ભાનુશાલી જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગલાજ માતાજી ના નલિયા ખાતેના મંદિરનો પાટોસ્તવ 
 
👉 તા. ૧૩ અને ૧૪.૦૫.૨૦૧૭ ના રોજ સ્વ. પ્રકાશ કાંતિલાલ જોયસર અને સ્વ. ખટાઉ નારાણજી હંજડા ના સ્મૃતિમાં CRICKET FOR UNITY નું આયોજન થાણે કોન્ડદેવ સ્ટેડિયમ ખાતે કરવામાં આવેલ છે.
 
👉 તા. ૨૧.૦૫.૨૦૧૭ ના રોજ ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ ખાતે ૯૧ માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.
 
👉 તા. ૦૩ અને ૦૪.૦૬.૨૦૧૭ ના રોજ ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ ખાતે જ્ઞાતિ ના ધોરણ ૯ થી આગળ ભણતા બાળકો માટે સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે.
 
જ્ઞાતિના સર્વે બાંધવોને ઉપરોક્ત આયોજનોમાં ઉપસ્થિત રહેવા વિનંતી સાથે ભાવભર્યું નિમંત્રણ છે. 
 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
skbsst's picture
skbsst

Seva Samaj Update

skbsst's picture
skbsst

Seva Samaj Update

skbsst's picture
skbsst
ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ રચીત પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામ એજ્યુકેસન ફોઉન્ડેસન આયોજીત 
Career Guidance Seminar 2017 Aptitute Test
 
માતૃ સંસ્થા દ્વારા તા. ૦૩.૦૬.૨૦૧૭ અને ૦૪.૦૬.૨૦૧૭ ના રોજ જ્ઞાતિ ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવીષ્ય માટે Career Guidance Seminar અને Aptitute Test ધોરણ ૯ થી આગળના બાળકો માટે રાખેલ છે.
જેમાં
દિવસ ૧: Aptitute Test, IQ Test
દિવસ ૨: 
- Expert Seminar
- counsellings (along with parents) જે બાળકો ૧ લા દિવસે ટેસ્ટ આપેલ તેમના માટે
- Career Guidance
- આપણા ભાનુશાલી ભાઈઓ જે ખુબ સારી પ્રગતિ કરી છે તેમના પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન
 
ધોરણ 11 માં પછીના દરેક વિદ્યાર્થીઓને લાભ લેવા વિનંતી
 
સ્થળ: ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ
 
રજીસ્ટ્રેશન ફી: ₹ ૧૦૦
વધુ માહિતી માટે સંપર્ક: 
www
અથવા
20126203, 8369774488
skbsst's picture
skbsst
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજીત
"સિનિયર સિટીઝન ફોરમ"
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વડીલો માટે "સિનિયર સિટીઝન ફોરમ" ની રચના કરવામાં આવી છે. જેમાં માહિનાના બીજા અને ચોથા શનિવારે સાંજે ૪.૩૦ વાગે ભાનુશાલી વાડી ખાતે વડીલો માટે મનોરંજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે.
 
પાંચમો કાર્યક્રમ તા.૦૮.૦૪.૨૦૧૭ ના સાંજે ૪.૩૦ કલાકે ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે રાખેલ છે. જેમાં Saptsur પ્રસ્તુત મધુર નાગમોકી મહેફિલ જેમાં જુના ગીતોની રમઝટ રજુ કરાશે.
 
આ કાર્યક્રમ માણવા વડીલોએ બહોળી સંખ્યા માં હાજરી આપવા વિનંતી.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 

Pages