skbsst » Wall: <div>જય શ્રી ઓધવરામ</div> <div>&nbsp; &am…
skbsst
» Wall
જય શ્રી ઓધવરામ
જય હિંગલાજ માતાજી
RERA અને બજેટ 2017 માં રોકડ વ્યવહાર ની મર્યાદા બાબત માર્ગદર્શન સેમિનાર
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા પ્રેરિત Bhanushali Chartered Accountants Forum (BCAF) અને Bhanushali Chamber Of Commerce (BCOC) દ્વારા તા. ૨૦.૦૫.૨૦૧૭ ના RERA ના કાયદા ની વિશ્લેષણ અને રોકડ વ્યવહાર ની મર્યાદા બાબત માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આપણા ભાનુશાલી નિષ્ણાત CA દ્વારા કચ્છી, ગુજરાતી અને English માં માર્ગદર્શન આપવામાં આવશે. તો ભાનુશાલી જ્ઞાતિના ભાઈયો, વ્યાપારીઓ, બિલ્ડર ભાઈયો, જમીનના દલાલ ભાઈયો, પ્રોફેશનલ ભાઈઓ, અને જેમના પોતાના ફ્લેટ ધરાવતા જ્ઞાતિજનો આ સેમિનાર નો લાભ લેવા સાદર આમંત્રણ છે.
તારીખ: ૨૦.૦૫.૨૦૧૭
સમય: સાંજે ૬.૦૦ થી ૮.૩૦ કલાકે
ચા નાસ્તો: સાંજે ૫.૩૦ થી ૬.૦૦
સ્થળ: ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ
05/18/2017 - 15:48