skbsst » Wall: <div> <div><strong>સહૃદય નીમંત્રણ</strong&g…

skbsst's picture
skbsst » Wall
સહૃદય નીમંત્રણ
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા જ્ઞાતિના ભાઈઓના સાથ સહકાર થી નીચે મુજબના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિના દાતાશ્રીઓ, કાર્યકર્તાઓ, મંડળો, મહાજનો અને સંસ્થાના પદાધિકારીઓ અને જ્ઞાતિબાંધવોને હાજરી આપવા ખાસ વિનંતી.
 
👉 તા. ૨૮.૦૪.૨૦૧૭ સેવા સમાજ આયોજીત ૪૯ માં સમૂહ લગ્નનું આયોજન બીટ્ટા ખાતે કરવામાં આવેલ છે.
 
👉 તા. ૨૯.૦૪.૨૦૧૭ના ભુજ કન્યા છાત્રાલય ના નવા સંકુલ "સીતા ભવન" નું લોકાર્પણ સમારોહ ભુજ ખાતે
 
👉 તા. ૩૦.૦૪.૨૦૧૭ આપણા ભાનુશાલી જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગલાજ માતાજી ના નલિયા ખાતેના મંદિરનો પાટોસ્તવ 
 
👉 તા. ૧૩ અને ૧૪.૦૫.૨૦૧૭ ના રોજ સ્વ. પ્રકાશ કાંતિલાલ જોયસર અને સ્વ. ખટાઉ નારાણજી હંજડા ના સ્મૃતિમાં CRICKET FOR UNITY નું આયોજન થાણે કોન્ડદેવ સ્ટેડિયમ ખાતે કરવામાં આવેલ છે.
 
👉 તા. ૨૧.૦૫.૨૦૧૭ ના રોજ ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ ખાતે ૯૧ માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.
 
👉 તા. ૦૩ અને ૦૪.૦૬.૨૦૧૭ ના રોજ ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ ખાતે જ્ઞાતિ ના ધોરણ ૯ થી આગળ ભણતા બાળકો માટે સેમિનાર નું આયોજન કરવામાં આવેલ છે.
 
જ્ઞાતિના સર્વે બાંધવોને ઉપરોક્ત આયોજનોમાં ઉપસ્થિત રહેવા વિનંતી સાથે ભાવભર્યું નિમંત્રણ છે. 
 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
04/23/2017 - 18:25