admin » Wall: <p><u>જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક</u>&lt…

admin's picture
admin » Wall

જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

 

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ રચીત પરમ પૂજ્ય સંત શ્રી ઓધવરામ એજ્યુકેસન ફોઉન્ડેસન આયોજીત 

Career Guidance Seminar 2017 Aptitute Test

માતૃ સંસ્થા દ્વારા તા. ૦૩.૦૬.૨૦૧૭ અને ૦૪.૦૬.૨૦૧૭ ના રોજ જ્ઞાતિ ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવીષ્ય માટે Career Guidance Seminar અને Aptitute Test ધોરણ ૯ થી આગળના બાળકો માટે રાખેલ છે.

જેમાં

દિવસ ૧:

- Aptitute Test, IQ Test

દિવસ ૨

- Expert Seminar

- counsellings (along with parents) જે બાળકો ૧ લા દિવસે ટેસ્ટ આપેલ તેમના માટે

- Career Guidance

- આપણા ભાનુશાલી ભાઈઓ જે ખુબ સારી પ્રગતિ કરી છે તેમના પાસેથી વ્યક્તિગત માર્ગદર્શન

 

ધોરણ 11 માં પછીના દરેક વિદ્યાર્થીઓને લાભ લેવા વિનંતી

સ્થળ: ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ

રજીસ્ટ્રેશન ફી: ₹ ૧૦૦

વધુ માહિતી માટે સંપર્ક: 

www.bhanushalisamaj.in

અથવા

+91-022-20126203, +91-8369774488

03/25/2017 - 16:37