skbsst » Wall: <p>શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજ…
skbsst
» Wall
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજીત મેડિકલ કેમ્પ ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ ખાતે યોજવામાં આવ્યો.
આ મેડિકલ કેમ્પ માં ડૉક્ટર અને હાડ વૈદ્ય દ્વારા તબીબી સારવાર. આ મેડિકલ કેમ્પને જ્ઞાતિ બાંધવો અને ઈતર જ્ઞાતિ બાંધવો તરફથી ખુબ સુંદર પ્રતિસાદ મળેલ છે.
ઓધવરામ મહારાજ અને હિંગલાજ માં સર્વે જ્ઞાતિ બાંધવો નો સ્વાસ્થ નિરોગીમય મય રાખે.
11/21/2016 - 16:21