skbsst » Wall: <p><em><strong>સેવા સમાજ જ્ઞાતિના હૃદય સુધી<…
skbsst
» Wall
સેવા સમાજ જ્ઞાતિના હૃદય સુધી
સેવા સમાજ દ્વારા સેવા સમાજના કાર્ય જ્ઞાતિ જનો સુધી પહોંચાડવા ડીજીટલ ટેકનોલોજી નો ઉપયયોગ કરી facebook તથા મોબાઇલ App તૈયાર કરવામાં આવેલ છે.
સેવા સમાજ દ્વારા દરેક કાર્યક્રમ ની માહિતી જ્ઞાતિ જન સુધી પહોચે તે હેતુસર facebook page બનાવવામાં આવેલ છે દરેક જ્ઞાતિ ભાઈઓને વિનંતી છે કે http:/facebook.com/shreekutchhibhanushalisevasamajtrustmumbai લાઈક કરે.
સેવા સમાજ ની મહત્વની માહિતી જેવી કે રોજ આવતી પ્રાર્થના, સેવા સમાજ ના કાર્યો, ભાનુસામાજ, સંપર્ક સેતુ, ચેટિંગ, બ્લડ ગ્રુપ ની જાણકારી આ બધા online મેળવવા દરેક જ્ઞાતી ભાઈઓ પોતાના મોબાઇલ માં seva samaj App ડાઉનલોડ કરો
10/30/2016 - 13:50