admin » Wall: <p><strong>શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબ…
admin
» Wall
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આયોજીત
"સિનિયર સિટીઝન ફોરમ"
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વડીલો માટે *"સિનિયર સિટીઝન ફોરમ"* ની રચના કરવામાં આવી છે. જેનું આજે વિધિવત ઉદ્ઘાટન થયેલ છે. જેમાં બહોળી સંખ્યા માં વડીલોએ હાજરી થી ભાનુશાલી વાડીનું પટાંગણ દીપાવેલ છે.
શ્રી કૌશિક કોઠારી દ્વારા જુના ગીતોની રમઝટ ચાલુ થયેલ છે.
02/11/2017 - 18:14