skbsst » Wall: <div> <div><strong>વીરપસલી મહોત્સવ &nbsp;૨…
skbsst
» Wall
વીરપસલી મહોત્સવ ૨૦૧૭
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વિરપસલી મહોત્સવ ૨૦૧૭ સંવત ૨૦૭૩ ને શ્રાવણ સુદ ૭ ને રવિવાર તા. ૩૦.૦૭.૨૦૧૭ ના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. જેની નોંધ લેવા વિનંતી.
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
05/27/2017 - 12:17