skbsst » Wall: <div> <div><strong>જન સેવા <img alt="🌞…
skbsst
» Wall
જન સેવા તેજ પ્રભુ સેવા
શ્રી કરછી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ,મુંબઇ નિર્મિત
"નેરૂલ ભાનુશાલી સમાજ વાડી"
ભૂમિ પૂજન સમારોહ
શ્રી નવી મુંબઇ ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટ સહયોગથી
શ્રી નેરુલ ભાનુશાલી સમાજ વાડી ભૂમિપૂજન તા. ૨૯.૧૦.૨૦૧૭ને રવિવાર ના રોજ યોજવામાં આવેલ છે. ભાનુશાલી જ્ઞાતીના ઈતિહાસ માં એક સોનેરી પ્રકરણ ઉમેરાશે. નવા જમાનાની, નવી મુંબઇ માં નવી ભાનુશાલી વાડી, નવો ઉમંગ, નવો ઉત્સાહ, અપ્રતિમ જ્ઞાતીપ્રેમ જોવા મળશે. આ સમારોહમાં સહભાગી થવા ગામોના મહાજન મંડળો અને સ્થાનિક મંડળોના પદાધીકારીઓ ને, દિલેર દાતાર પરીવારો ને, સન્નિષ્ઠ કાર્યકરોને, જ્ઞાતિપ્રેમી જ્ઞાતિજનોને સહદય આમંત્રણ આપતાં હર્ષ અને પ્રેમની લાગણી અનુભવિયે છે.
સમય: સવારે 10.15 વાગે,
શુભ સ્થળ: પ્લોટ નંબર 4, સેકટર 19 A, રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં, નેરુલ, નવી મુંબઇ.
આમંત્રિત: શ્રી કરછી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ મુંબઇ અને શ્રી નવી મુંબઇ ભાનુશાલી ચેરિટેબલ ટ્રસ્ટ
10/16/2017 - 12:38