skbsst » Wall: <div> <div>છેલ્લા ૨ દિવસ REGISTRATION માટે...</di…
skbsst
» Wall
છેલ્લા ૨ દિવસ REGISTRATION માટે...
૧૨ માં ધોરણમા ઉત્તીર્ણ થયેલા દરેક વિદ્યાર્થી તથા પરિવારને ખુબ ખુબ અભિનંદન.
પણ ૧૨ માં પછી શું????
આ પ્રશ્ન ઉકેલવા જરૂર જોડાઓ શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા આયોજીત કરિયર ગાઈડન્સ સેમિનારમાં. સાથેજ આપણા જ્ઞાતિના વિવિધ ક્ષેત્રે ખ્યાતનામ હિરલાઓને મળવાનો અનેરો અવસર.
રજીસ્ટર કરો www.bhanushalisamaj.in અથવા સંપર્ક કરો ૦૨૨૨૧૦૨૬૨૦૩/૮૩૬૯૭૭૪૪૮૮
કાર્યક્રમ : ૩ અને ૪ જૂન ૨૦૧૭
સ્થળ : ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ
05/31/2017 - 20:11