skbsst » Wall: <div> <div><strong>વીરપસલી મહોત્સવ  ૨…

skbsst's picture
skbsst » Wall
વીરપસલી મહોત્સવ  ૨૦૧૭
 
વિરપસલી કાર્યકર્તા,
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા વિરપસલી મહોત્સવ ૨૦૧૭ સંવત ૨૦૭૩ ને શ્રાવણ સુદ ૭ ને રવિવાર તા. ૩૦.૦૭.૨૦૧૭ ના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. જેની નોંધ લેવા વિનંતી. 
 
દરેક વિરપસલી એરિયા ના કાર્યકર્તાઓને નમ્ર અપીલ છે કે આપના સાથે વિરપસલી કાર્યમાટે આવતા કાર્યકર્તા ની નોંધણી (નવેસરથી) ભાનુશાલી વાડી કાર્યાલય માં કરાવશો જેથી વિરપસલી 2017 માટે બનતી બુક નું કાર્ય પૂર્ણ થઇ સકે.
 
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
06/03/2017 - 13:57