skbsst » Wall: <div> <div>સેવાસમાજ &nbsp;ધંધાના વિકાશમાટે, સેવા…
skbsst
» Wall
સેવાસમાજ ધંધાના વિકાશમાટે, સેવા સમાજ યોગ્ય નોકરી માટે, સેવા સમાજ મેન પાવર માટે, સેવા સમાજ રીયલ એસ્ટેટ માટે. 🏼 જન સેવા તેજ પ્રભુસેવા🏼 સુજ્ઞ જ્ઞાતિજનો, તમે સેવાસમાજ નો https://play.google.com/store/apps/details?id=com.atulsia.hariom. આ એપ ખોલો . આ એપમાં classified tab માં જાઓ. અહીંયા નોકરી જોઈએ છે, મેન પાવર જોઇએ છે, ભાડે આપવું છે, લેવું છે, રીયલ એસ્ટેટની અને અન્ય જાહેરાતો વિનામુલ્યે ઉપલબ્ધ છે. આ એપનો ઉપયોગ વધશે તેટલા આપણે એકબીજાને વધુ ઉપયોગી થઈ શકીશું.
શ્રી કરછી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ મુંબઇ
10/15/2017 - 14:53