skbsst » Wall: <div>શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા ૯૧…
skbsst
» Wall
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા ૯૧ માં સમૂહ લગ્ન નું આયોજન તા. ૨૧.૦૫.૨૦૧૭ ના રોજ ભાનુશાલી વાડી, ઘાટકોપર ઈસ્ટ ખાતે કરેલ છે. જેમાં ૧૧ નાવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે.
ઇચ્છુક ઉમેદવારોના વડીલોને વિનંતી છે કે વહેલી તકે સેવા સમાજ ના કાર્યાલય માં નામ નોંધાવે. ( નામ વહેલા તે પહેલા ના ધોરણે લેવામાં આવશે)
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
01/04/2017 - 19:20