admin: <p>શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ<br /> આયોજીત…
admin
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
આયોજીત
તણાવ મુક્ત જીવન જીવવવાની ચાવી
આજના તણાવ પૂર્ણ જીવનમાં તણાવ મુક્ત જીવન જીવવા માટે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.
જેમાં ૪૫૦ જેટલા કાર્યક્રમ યોજ્યા છે જેમાં ૨૦,૦૦૦ થી વધારે ભાઈઓએ ભાગ લીધો એવા શ્રી ધર્મેશ શાહ દ્વારા તણાવ મુક્ત જીવન જીવવવાની ચાવી ઉપર એક કાર્યક્રમ નું આયોજન તા. 10/02/2019 ના રોજ શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ વાડી, જોષી લેન, ઘાટકોપર ઈસ્ટ ખાતે સવારના ૮.૩૦ થી ૧.૦૦ વાગ્યા સુધી રાખેલ છે.
જ્ઞાતિ બાંધવોને આ અનોખા કાર્યક્રમ નો લાભ લેવા વિનંતી.
રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
કોઈ ચાર્જ નથી.
કાર્યક્રમમાં ભાગ લેવા સંપર્ક
કિરણ માવ 9819445876
વસંત દામા 9870985109
મહેશ ભદ્રા 9821047518
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
01/22/2019 - 17:12