admin: <p>શ્રી કરછી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ(મુંબઈ) આયોજીત સ્વાસ્થ્ય શિબ…

admin's picture
admin

શ્રી કરછી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ(મુંબઈ) આયોજીત સ્વાસ્થ્ય શિબિર ક્રમાંક:૨
કાજુવાડી, પારસીવાડી, માણેકલાલ, નારાયણ નગર, ચીરાગ નગર, આઝાદ નગર, માણેકલાલ ભાનુશાલી મિત્ર મંડળોના સથવારે

🌹 ઓજસ લાઈફ 🌹
નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિર
પ્રકૃતિ ને ખોળે સ્વાસ્થ્ય
-વક્તા :-
🎙 શ્રીમાન કપિલ પાઠક
🎙 શ્રીમાન અતુલ શાહ

●શું જીવનમાં વધારે શક્તિ મેળવવી શક્ય છે?
●શું પ્રદૂષણ અને તાણના આ યુગમાં નબળાઈ અથવા રોગથી મુક્ત થવું શક્ય છે?
●શું ફરીથી એકવાર યુવાન બનવું શક્ય છે?
હા, હા, હા ખરેખર શક્ય છે👍🏻!!!!

કેવી રીતે?
જાણવા સજોડે પધારો. 
 દરેકનુ અલગ રજીસ્ટ્રેશન જરૂરી 

🌹 ઓજસ લાઈફ 🌹 -તંદુરસ્ત જીવન માટે પ્રકૃતિ નું વિજ્ઞાન..

કુદરતના નિયમો સમજો અને નિરોગી જીવન માટે પંચતત્વો નું સંતુલન કરવાનું વાસ્તવિક રહસ્ય જાણો.
રોગ એ નિશ્ચિતપણેે પ્રકૃતિ નિયમોનો ભંગ કરવાની સજા છે.!!!

એસિડિટી, જઠરનો સોજો,  કબજીયાત, શ્વાસ રોગ, સ્થૂળતા,  હૃદય રોગ, ડાયાબીટીસ, બી. પી., કેંસર, આધાશીશી, સંધિવાત, મૂત્રપિંડના દર્દો, ચામડીના દર્દો, હરસ, સફેદ દાગ, જાતીય સમસ્યાઓ(સ્ત્રી કે પુરુષ), અકાળે વાળ ખરવા કે સફેદ થવા વગેરે અનેક શૈલી આધારિત રોગ ના લક્ષણો માટે રોજે રોજની દવાઓ💊, ઈન્જેકશન💉 થી કંટાળી ગયા છો❓

તારિખ રવિવાર ૧૩-જાન્યુઆરી-૨૦૧૯
સમય સાંજે ૪ થી ૮
ત્યાર બાદ આગ્નિ રહિત ઓજસ ભોજન

સ્થળ
નિલકંઠ ધારા, સંત નરશી મહેતા રોડ,
બીકાનેર સ્વિટ્સની પાછળ, પાઇપ લાઇન સામે,
વૃંદાવન, એલ. બી. એસ. માર્ગ 
ઘાટકોપર-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૮૬.

સંપર્ક:- રાજેશ નરશી ભદ્રા-રવા ૯૩૨૨૨૨૦૬૬૮

ફ઼ક્ત કચ્છી ભાનુશાલી સમાજ માટે
રજીસ્ટ્રેશન ફ઼રજીયાત
ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ https://bit.ly/2BtnoyB

નકશો https://maps.app.goo.gl/sqU5v

01/08/2019 - 20:27