admin » Wall: <p>જન સેવા તે પ્રભુ સેવા</p> <p>2018 Ojas life…

admin's picture
admin » Wall

જન સેવા તે પ્રભુ સેવા

2018 Ojas life Seminar in Ghatkopar, Mumbai.

🌹 ઓજસ લાઈફ 🌹
નિઃશુલ્ક સ્વાસ્થ્ય શિબિર
ફક્ત કચ્છી ભાનુશાલી સમાજ માટે
રોગ મુક્ત ઔષધ મુક્ત સમાજ ના નિર્માણ  હેતુ

● શું આજનાં ધમાલિયા જીવન માં વધારે શક્તિ અને સ્ફૂર્તિ મેળવવી શક્ય છે?

● શું આજનાં આવા તણાવ અને પ્રદૂષણ ભર્યા વાતાવરણમાં સ્વસ્થ રહેવું શક્ય છે?

● શું આજનાં આ યુગ માં ફરી તમામ રોગોમાંથી મુક્ત થવું શક્ય છે?

● આપણા પૂર્વજો 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવતા, શું આજનાં આ યુગ માં સંભવ છે?

તો આ તમામ પ્રશ્નો નો જવાબ છે - હા!!!

પ્રાયોજક
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઈ 
પ્રેરક 
શ્રી ભાનુ યુથ સર્કલ 
આયોજક
શ્રી શેઠિયા નગર ભાનુશાલી મિત્ર મંડળ

ઓજસ લાઇફ શું છે?
તંદુરસ્ત જીવન માટે પ્રકૃતિ નું વિજ્ઞાન..
કુદરતના નિયમો સમજો અને નિરોગી જીવન માટે પંચતત્વો નું સંતુલન કરવાનું વાસ્તવિક રહસ્ય જાણો.

ફક્ત આપણી જીવન શૈલી માં થોડું પરિવર્તન કરી કુદરતી રીતે તમામ રોગો માંથી હંમેશ માટે મુક્ત થાવ જેવા કે એસિડિટી, ગેસ્ટ્રીક, અપચો, કબજીયાત, એલર્જી, કેંસર, ડાયાબીટીસ, હૃદય રોગ, મોટાપો, બી. પી. ની સમસ્યા, સંધિવાત, હરસ, હાડકાં ના રોગ, પથરી, ચર્મ રોગ, માયગ્રેન, મહિલા સંબંધીત રોગો જેવા અનેક રોગો....

મુખ્ય વક્તા: અતુલભાઈ શાહ

તારીખ: ૨ ડિસેમ્બર ૨૦૧૮, રવિવાર
સમય: બપોરે ૨.૩૦ થી ૪.૩૦
સ્થળ: કિશોર બાગ, શેઠિયા નગર, સાકીનાકા, મુંબઈ-૪૦૦૦૭૨

સંપર્ક 
રાજેશ નરશી ગિરધર ભદ્રા-રવા ૯૩૨૨૨૨૦૬૬૮

પ્રકૃતિના વિજ્ઞાનથી કેંસર ઉપર વિજય પ્રાપ્ત કરેલ આપણા સમાજનુ ઉદાહરણ 

https://youtu.be/ln_6IjuW4Ls

અન્ય સ્વાસ્થ્ય ઉદાહરણ

https://youtu.be/epHMnL3aWcY

"શ્રી કચ્છી ભાનુશાલી સેવાસમાજ ટ્રસ્ટ, મુંબઇ"
 
કાર્યાલય - ભાનુશાલી વાડી, તિલક રોડ, ઘાટકોપર-ઇ 
ફોન: 022- 2102 6203, 2102 4785 
ફેક્સ; 022-2102 6989.
ઇમેઇલ: bhanusamaj@gmail.com 
વેબસાઈટ: www. bhanushalisamaj.in,

ફેસબુક પેજ:
https://www.facebook.com/bhanusamaj/

11/27/2018 - 12:55